Loading [MathJax]/jax/output/CommonHTML/jax.js

{7(12)+11(16)}824 નાં વિસ્તરણમાં પૂણાંક પદોની  સંખ્યા ..................છે. 

  • [JEE MAIN 2024]
  • A

    142

  • B

    138

  • C

    421

  • D

    456

Similar Questions

જો n એ ધન પૂર્ણાંક હોય , તો (1+x)n ના વિસ્તરણમાં મહતમ પદને મહતમ સહગુણક હોય તો . . . .

(xsinα+acosαx)10 ના વિસ્તરણમાં જો અચળ પદ  10!(5!)2 હોય તો a ની  કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

જો (2+x3)55 ના વિસ્તરણમાં x ની ઘાતક અનુક્રમે વધે છે અને બે ક્રમિક પદમાં આવેલ xની ઘાતાંકના સહગુણક સરખા હોય તો તે પદો મેળવો. 

  • [JEE MAIN 2014]

(1x)5(1+x+x2+x3)4 ના વિસ્તરણમાં x13 નો સહગુણક મેળવો 

(a+2x)n ના વિસ્તરણમાં rth મું પદ મેળવો.